પ્રેમમાં પુરાવાની માંગ
પુરાવામાં તર્કનો ઉપયોગ
તર્ક બુધ્ધિનું ઉત્પાદન
પ્રેમ થયો હ્રદયથી ઉત્પન્ન
શંકા સંદેહ્ ને નહી સ્થાન
ભાગે તર્ક બુધ્ધિ થઇ હ્રુદયે આધીન
પ્રેમમાં પુરાવાની માંગ
પુરાવામાં તર્કનો ઉપયોગ
તર્ક બુધ્ધિનું ઉત્પાદન
પ્રેમ થયો હ્રદયથી ઉત્પન્ન
શંકા સંદેહ્ ને નહી સ્થાન
ભાગે તર્ક બુધ્ધિ થઇ હ્રુદયે આધીન
RSS feed for comments on this post.
Sorry, the comment form is closed at this time.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
પ્રેમમા પુરાવા મગાય નહી..એ તો હ્ર્દયમા જાગેલી ઉર્મિ..એ દેખાડવાની કે સાબિત કરવાની વસ્તુ નથી..
Comment by vishwadeep — October 5, 2010 @ 9:13 am