આ સમય કપરો ભલે
હોય ભ્રમણ કરતો ભલે
કોઇ તો ઉપાય મળશે
વાટ જોઇ બધે ફરતો ભલે
પુન્ય જરૂર કોઇના હશે
પાપ બધા ઉભરતો ભલે
શોધશે જરૂર ઉપાય હવે
દાકતર બધે વિહરતા ભલે
રિસર્ચ થયા ઘણા નાથશે
પકડમાં લેશે હરખતો ભલે
સ્મશાને જતા અટકશે ?
પ્રભુ સુજાડ ઉકેલતો ભલે