Thu 5 Nov 2009
એક આશની પ્યાશ
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 5:59 pm

કદી ન પૂછી શકી મારી જાતને

હુ કોણ ક્યાંથી આવી ક્યાં જઈશ

જ્યારે ક્યારેક મળશે પ્રયત્ને

જરુરથી ઇષ્વર મિલન પ્રાપ્ત કરીશ.

આવીશ આવકારવા આંગણૅ

આવશે અમી અવધિ

અંતરે આશા અધિક

અસ્તિત્તવની અંશથી અગણિત.

ઉમળકો ઉભરાશે ઊંબરે

ઉત્સવ ઉમટશે ઊંચે

ઉર્મિના ઉલ્લાસ ઉભરાશે

ઉલ્કા ઉમેશના ઉભય ઉરે.

Comments Off on એક આશની પ્યાશ
Thu 5 Nov 2009
શું ખોયું? શું પામ્યું?
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 5:31 pm

ઘડી ભર સુખ, ઘડી ભર દુઃખ ,

આવે ને જાય

હતુ શું? અને ગયુ શું?

બંધ મુઠ્ઠીઍ આવી

ખુલ્લે હાથ ચાલી જઈશ

સતની શોધ પાછળ

ભવો ભવ ફરતી રહીશ

Comments Off on શું ખોયું? શું પામ્યું?
Thu 5 Nov 2009
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 5:17 pm

ભીતરથી નીકળતો અ ઉ મ નાદ,

ધર્મના ફળરૂપ ભગવત પ્રેમ

પ્રેમમાં મગ્ન એવા જીવનુ

શીવ મિલનનુ આહ્વાન

Comments Off on ૐ
32 queries. 0.109 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.