અસમર્થ સુખ શય્યાની ગોદમાં
જીંદગી નિરર્થક બની જશે
ફૂલોની શય્યા ન હશે
કાંટાળી શય્યા સહન થશે
રક્ત કણો તુજ સંગમાં
ગુલાબ શય્યા બની જશે
દુઃખ દર્દની સમર્થ શય્યામાં
જીંદગી અર્થાનુસરી બનશે
અસમર્થ સુખ શય્યાની ગોદમાં
જીંદગી નિરર્થક બની જશે
ફૂલોની શય્યા ન હશે
કાંટાળી શય્યા સહન થશે
રક્ત કણો તુજ સંગમાં
ગુલાબ શય્યા બની જશે
દુઃખ દર્દની સમર્થ શય્યામાં
જીંદગી અર્થાનુસરી બનશે
RSS feed for comments on this post.
Sorry, the comment form is closed at this time.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
સરસ ચિંતનાત્મક યત્ન છે હજું વધારે ગૂઢ થાય તો સારું.
Comment by himanshu patel — March 7, 2011 @ 11:32 pm
અસમર્થ સુખ શય્યાની ગોદમાં
જીંદગી નિરર્થક બની જશે..
અને
દુઃખ દર્દની સમર્થ શય્યામાં
જીંદગી અર્થાનુસરી બનશે
બે વિરોધાભાસી સંજોગો વચ્ચે જીંદગીનુ સાચુ સરવૈયુ…
Comment by Rajul Shah — March 8, 2011 @ 8:30 am