ખરુ કહિયેતો કૃતજ્ઞતા દર્શાવવાનો દિવસ

કૃતજ્ઞતા   સહુ પ્ર્ત્યે જડ અને ચેતન , આભ વાયુ આપ અગ્નિ પૃથ્વિ જડ હોવા છતા

આપણી  રગેરગમા  અને દિન પ્રતિદીનની દિનચર્યામાં વાણાયેલ છે .તેના જિવન્ત

પર્યન્ત કૃતજ્ઞ રહીશુ . ચેતન વિષે વિચાર કરીએ,વનષ્પતિ ફળ ફુલ શાકભાજી જેનો

આપણૅ શહુએ મનફાવે તેમ ઉપભોગ કર્યો છે,તેને યાદ કરી તેના પ્રત્યે પણ કૃતજ્ઞતા

દર્શાવિએ ,ત્યારબાદ માનવ માનવ પ્ર્ત્યે સહુ પ્રથમ માતા પિતા જેને લિધે આપણૅ

આ સૃષ્ટિનો એક અંશ બન્યા જેને આજે પણ માણી રહ્યા છિએ એનુ ૠણ કેમ ભૂલાય?

ત્યારબાદ ભાઇ બેન મિત્રો પતિ પત્નિ ગુરુ વડિલો વગેરેએ પોતપોતાનો ફાળો આપણા

જીવન વિકાશમા આપ્યો એ સર્વ પ્રત્યે હ્ર્દયપુર્વક કૃતજ્ઞતા દર્શાવિએ આભાર માનિએ .              .